ચોગઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોગઠ

સ્ત્રીલિંગ

  • 1

    ચોરીની આસપાસ બાંધેલી દોરીની ગાંઠ.

  • 2

    ચારે છેડે ગંઠાવું તે; લગનની ગાંઠ.

મૂળ

ચો=ચાર+ગંઠ (ગાંઠ)