ચોગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોગડો

પુંલિંગ

  • 1

    ચારનો આંકડો; ' ૪ '.

મૂળ

सं. चतुर, प्रा. चउ ઉપરથી