ચોગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોગમ

અવ્યય

  • 1

    ચારે દિશામાં; ચોમેર.

મૂળ

ચો=ચાર+ગમ, કે ગરદમ(गिर्द फा.)