ચોગરદમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોગરદમ

ક્રિયાવિશેષણ

  • 1

    ચારે દિશામાં; ચોમેર.

મૂળ

ચો=ચાર+ગમ, કે ગરદમ (गिर्द फा.)