ચોઘડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોઘડિયું

નપુંસક લિંગ

  • 1

    ચાર ઘડી જેટલો વખત.

  • 2

    મુરત.

મૂળ

ચો=ચાર+ઘડી