ચોઘડિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોઘડિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ચાર ચાર ઘડીને આંતરે વગાડાતાં નગારાં.

મૂળ

ચોઘડિયું પરથી