ચોઘલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોઘલો

પુંલિંગ

  • 1

    ગામડાનો પટેલ.

  • 2

    નાતનો પટેલ.

મૂળ

સર૰ म. चौघला