ચોંચલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોંચલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નખરાં.

  • 2

    હાંસી; મશ્કરી.

મૂળ

हिं. चोंचला, चोचला; म. चोचला