ચોજાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોજાવો

પુંલિંગ

  • 1

    જાવાથી આવતી ચાર તેજાનાની વસ્તુઓ-લવિંગ, ઇલાયચી, તજ અને જાયફળ.

  • 2

    ગરમ મસાલો; તેજાનો.

મૂળ

ચો=ચાર+જાવા