ગુજરાતી

માં ચોટણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોટણ1ચોટણું2

ચોટણ1

વિશેષણ

  • 1

    ચોટી રહે-ખસે નહિ એવું.

મૂળ

'ચોટવું' ઉપરથી

ગુજરાતી

માં ચોટણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોટણ1ચોટણું2

ચોટણું2

વિશેષણ

  • 1

    ચોટે એવું; ચીકણું.

નપુંસક લિંગ

  • 1

    ચોટેલી વસ્તુ.

મૂળ

'ચોટવું' ઉપરથી