ચોટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોટલી

સ્ત્રીલિંગ

  • 1

    શિખા.

  • 2

    નાળિયેરના ઉપરના રેસા કે મકાઈના દોડા ઉપરનાં કેસરનું ઝૂમખું.

મૂળ

दे. चोट्टी