ચોટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોટલો

પુંલિંગ

  • 1

    વેણી; અંબોડો.

  • 2

    જોડાના આગલા ભાગમાં મોરની ડોક જેવો રખાતો ભાગ (ચોટલો વાળવો; ચોટલો ગૂંથવો.).