ગુજરાતી

માં ચોટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોટવું1ચોંટવું2

ચોટવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચીકાશને લીધે વળગવું.

 • 2

  લાક્ષણિક આગ્રહપૂર્વક વળગવું; અડ્ડો જમાવવો.

ગુજરાતી

માં ચોટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોટવું1ચોંટવું2

ચોંટવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વળગવું.

મૂળ

જુઓ ચોટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  બેસવું (તિરસ્કારમાં).

મૂળ

दे. चहुट्ट =ચોટેલું