ચોંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોંટી

સ્ત્રીલિંગ

 • 1

  ચૂંટી; ચીમટી.

મૂળ

दे. चहुंतियां

ચોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોટી

પુંલિંગ

 • 1

  ચોટ-નિશાન-તાકનાર.

મૂળ

'ચોટ' ઉપરથી

ચોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોટી

સ્ત્રીલિંગ

 • 1

  ચોટલી.

 • 2

  મરણને ત્રીજે દિવસે દિલાસો દેવાની એક વિધિ.