ચોટ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોટ મારવી

 • 1

  ઝડપ મારવી.

 • 2

  ઘા કરવો.

 • 3

  નિશાન મારવું.

 • 4

  મૂઠ વગેરે મારી જીવ લેવો.