ચોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચોટાડવું.

  • 2

    જડવું; બેસાડવું (જેમ કે, ખીલી).

  • 3

    લગાવવું; ઠોકવું (જેમ કે, સોટી, ધોલ) બરોબર લાગે તેવો સચોટ આકરો બોલ કહેવો, જેમ કે, કડક વેણ, ગાળ.

મૂળ

સર૰ ચોટવું