ગુજરાતી માં ચોતરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોતરો1ચોતરો2

ચોતરો1

વિશેષણ

  • 1

    મોટો ઓટલો; ચબૂતરો.

  • 2

    પોલીસચોકી; ચાવડી.

મૂળ

सं. चत्वर

ગુજરાતી માં ચોતરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોતરો1ચોતરો2

ચોતરો2

પુંલિંગ

  • 1

    ચોતારા વણાટનું કપડું.