ચોતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોતાલ

વિશેષણ

  • 1

    ચાર તાલ-ઠોકવાળું (ગાયન).

મૂળ

ચો=ચાર+તાલ

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક તાલ.