ચોથું ની ગુજરાતીમાં વ્યાખ્યા
ચોથું
વિશેષણ
- 1
ક્રમમાં ત્રીજા પછીનું.
ચોથ ની ગુજરાતીમાં વ્યાખ્યા
ચોથ
સ્ત્રીલિંગ
- 1
પખવાડિયાની ચોથી તિથિ.
- 2
વદ ચોથે કરવાનું એક વ્રત; ચોથાઈ.
- 3
ચોથો ભાગ.
- 4
ખંડણી તરીકે આપવાનો મહેસૂલનો ચોથો ભાગ.
મૂળ
सं. चतुर्थ; प्रा. चउत्थ
ચોથ ની ગુજરાતીમાં વ્યાખ્યા
ચોથ
નપુંસક લિંગ
- 1
કલ્લાના પખિયારાનો નાનો ભાગ.
મૂળ
सं. चतुर्थ; प्रा. चउत्थ