ચોથાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોથાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ચોથો ભાગ.

  • 2

    ખંડણી તરીકે આપવાનો મહેસૂલનો ચોથો ભાગ.

નપુંસક લિંગ

  • 1

    કલ્લાના પખિયારાનો નનો ભાગ.