ચોધરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોધરી

પુંલિંગ

  • 1

    મુખ્ય ગાડીત; સારથિ.

  • 2

    જંગલી ડુંગરાઓમાં વસતી એક કોમ.

મૂળ

हिं. चौधरी; सं. चतुर् +धुरीण?