ચોધરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોધરો

પુંલિંગ

  • 1

    પોલીસપટેલ; ગામનો પટેલ.

  • 2

    ચોધરી કોમનો પુરુષ.