ચોધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોધાર

વિશેષણ

 • 1

  પુષ્કળ.

 • 2

  ચોધારું.

મૂળ

ચો=ચાર ધાર

અવ્યય

 • 1

  પુષ્કળ.

ચોધારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોધારું

વિશેષણ

 • 1

  ચાર ધારવાળું.

ચોધારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોધારું

નપુંસક લિંગ

 • 1

  ચાર ધારવાળું એક હથિયાર.