ચોંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોંપ

સ્ત્રીલિંગ

 • 1

  ચોપ; ખંત; ચીવટ.

મૂળ

સર૰ हिं.

ચોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપ

સ્ત્રીલિંગ

 • 1

  ખંત.

 • 2

  ઉત્સાહ.

 • 3

  ચોબ; નાની લાકડી; દંડૂકો.

 • 4

  છડી.

 • 5

  તંબૂનો વચલો વાંસ.

મૂળ

સર૰ 'ચાંપ'

ચોપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપું

વિશેષણ

 • 1

  ચોપગું; ચાર પગવાળું.

ચોપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપું

નપુંસક લિંગ

 • 1

  ચોપગું; ચાર પગવાળું.

 • 2

  જાનવર; પશુ.