ગુજરાતી

માં ચોપડની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોપડ1ચોપડું2ચોપડ3ચોપડું4

ચોપડ1

વિશેષણ

 • 1

  ચાર પડવાળું.

ગુજરાતી

માં ચોપડની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોપડ1ચોપડું2ચોપડ3ચોપડું4

ચોપડું2

વિશેષણ

 • 1

  ચાર પડવાળું.

નપુંસક લિંગ

 • 1

  ચાર પડવાળી રોટલી.

 • 2

  ચોપડી [તિરસ્કારમાં].

મૂળ

ચો=ચાર+પડ?

ગુજરાતી

માં ચોપડની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોપડ1ચોપડું2ચોપડ3ચોપડું4

ચોપડ3

નપુંસક લિંગ

 • 1

  (ચોપડવાનું તે) ઘી.

 • 2

  વહાણને ચોપડવાનો રંગ.

મૂળ

प्रा. चोप्पड; 'ચોપડવું' ઉપરથી

ગુજરાતી

માં ચોપડની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોપડ1ચોપડું2ચોપડ3ચોપડું4

ચોપડું4

વિશેષણ

 • 1

  ચીકટું.

 • 2

  ચીકણું; લીસું.

 • 3

  લાક્ષણિક ખુશામતિયું.

મૂળ

જુઓ ચોપડવું