ચોપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોસવું; રોપવું.

  • 2

    ટીપવું.

  • 3

    મારવું; ઠોકવું.

મૂળ

સર૰ म. चोपणें જુઓ ચાંપવું