ગુજરાતી માં ચોપાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોપાટ1ચોપાટ2

ચોપાટ1

સ્ત્રીલિંગ

 • 1

  સોગટાંની રમત.

 • 2

  તે રમવાનું કપડું કે પાટિયું.

ગુજરાતી માં ચોપાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોપાટ1ચોપાટ2

ચોપાટ2

સ્ત્રીલિંગ

 • 1

  ચોપટ; સોગટાંની રમત.

 • 2

  તે રમવાનું કપડું કે પાટિયું.

 • 3

  સરખી સુધ-રેલી જમીન; ચોગાન.

 • 4

  પરસાળ જેવો બેઠકનો ભાગ; ચોપાડ.

મૂળ

ચો+પાટ