ચોપાનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપાનિયું

નપુંસક લિંગ

  • 1

    બે પાંચ પાનાંનું પતાકડું; 'પૅમ્ફ્લેટ'.

  • 2

    નાનકડું જાહેરનામું.

  • 3

    વર્તમાનપત્ર.

મૂળ

ચો=ચાર+પાન