ચોફૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોફૂલું

નપુંસક લિંગ

  • 1

    ચોકડી; x+* આવું ચિહ્ન.

મૂળ

ચો=ચાર+ફૂલ