ચોફૂલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોફૂલો

પુંલિંગ

  • 1

    પાનસોપારી વગેરે મૂકવાનો દાબડો.

મૂળ

ચો=ચાર+ફૂલ =ખાનું?કેसं. फलक?