ચોબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોબ

સ્ત્રીલિંગ

  • 1

    નાની લાકડી; દંડૂકો.

  • 2

    છડી.

  • 3

    તંબૂનો વચલો વાંસ.

મૂળ

फा.