ચોબગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોબગળું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો ટૂંકો ડગલો.

મૂળ

સર૰ हिं. चौबगला =કુરતા વગેરેમાં બગલની નીચે અને કળીની ઉપરનો ભાગ