ચોબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોબંદી

વિશેષણ

  • 1

    ચાર પડવાળું.

નપુંસક લિંગ

  • 1

    ચાર પડવાળી કાગળની આકૃતિ.

મૂળ

ચો=ચાર+બંધ?