ચોબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોબો

પુંલિંગ

 • 1

  મથુરા તરફનો બ્રાહ્મણ.

 • 2

  ઢોલ વગાડવાનો દંડૂકો.

 • 3

  ઢોલ ઉપર પડેલો દંડૂકાનો સોળ.

 • 4

  ['ચોબવું' ઉપરથી] ચપકો; ડામ.

 • 5

  છૂંદણું.