ચોમટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોમટિયું

વિશેષણ

  • 1

    ચારે છેડે પહેરેલું (વસ્ત્ર).

મૂળ

ચો=ચાર+મૂઠ?