ચોમાસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોમાસુ

વિશેષણ

  • 1

    ચોમાસામાં થતું.

મૂળ

सं. चातुर्मासिक; प्रा. चउमासिअ

ચોમાસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોમાસું

નપુંસક લિંગ

  • 1

    વરસાદનાં ચાર મહિના; વર્ષાઋતુ.