ચોરખલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરખલી

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરથી દેખાય નહિ તેવો છૂપો ખાડો (પ્રાણીઓને ફસાવવાનો).