ચોરગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરગડી

સ્ત્રીલિંગ

  • 1

    તાકો વાળવામાં તરત ન પકડાય એમ વચ્ચે નાની ગડી કરી હોય તે (ગડી પરથી તાકાનું માપ ગણનાર છેતરાય તે પરથી).