ચોરનો ભાઈ ઘંટી ચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરનો ભાઈ ઘંટી ચોર

  • 1

    ચોર કે તેનો ભાઈ કહો, બધા સરખા; કોઈ કોઈથી ઊતરે નહિ; (સરખું જ આક્ષેપને પાત્ર હોય, ત્યારે આમ કહેવાય છે).