ચોરસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરસી

સ્ત્રીલિંગ

 • 1

  ચોરસ આકારની તખતી.

 • 2

  સુતારનું એક ઓજાર.

 • 3

  સ્ત્રીઓની કોટનું ઘરેણું-ચોકી.

 • 4

  ચોખંડું છજું.