ચોરાચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરાચોર

સ્ત્રીલિંગ

  • 1

    ચોરંચોરા; વારંવાર જ્યાં ત્યાં ચોરવું તે.

  • 2

    માંહોમાંહે અરસપરસ ચોરી થયા કરવી તે.

મૂળ

'ચોરવું' ઉપરથી