ચોરાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરાશી

વિશેષણ

 • 1

  ૮૪.

મૂળ

सं. चतुरशीति; चउरासी

સ્ત્રીલિંગ

 • 1

  બ્રાહ્મણોની ચોરાશી-બધી નાતોનું જમણ.

 • 2

  લક્ષ ચોરાસી જન્મના ફેરા; વારંવાર જનમવાનું દુઃખ.

 • 3

  ચોરાસી ગામોનો ગોળ કે સમૂહ.