ચોરાસીનો ફેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરાસીનો ફેરો

  • 1

    ૮૪ લાખ યોનિમાં જન્મવાની ઘટમાળ.

  • 2

    જેનો છેડો ન આવે એવું કામ.