ગુજરાતી માં ચોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોરી1ચોરી2

ચોરી1

સ્ત્રીલિંગ

  • 1

    ચોરવું અથવા ચોરાવું તે.

  • 2

    ચોરનો ધંધો.

મૂળ

'ચોરવું' ઉપરથી

ગુજરાતી માં ચોરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોરી1ચોરી2

ચોરી2

સ્ત્રીલિંગ

  • 1

    માહ્યરું; વરકન્યા-પરણવા બેસે છે તે મંડપ.

મૂળ

दे. चउरी;