ચોરીચપાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરીચપાટી

સ્ત્રીલિંગ

  • 1

    ચોરવું-છીનવી લેવું તે.

  • 2

    કોઈ જાતની ચોરી અથવા ગુનો.