ચોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોરો

પુંલિંગ

 • 1

  ગામમાં સહુને બેસવાની જાહેર જગા.

 • 2

  ગામના તલાટીની કચેરી.

 • 3

  પોલીસથાણું; 'ગેટ'.

 • 4

  મોટો ઓટલો.

મૂળ

दे. चउरथ