ચોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોલ

સ્ત્રીલિંગ

 • 1

  મજીઠ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કોરોમંડળ કિનારાના એક પ્રદેશનું પ્રાચીન નામ.

 • 2

  સ્ત્રીની ચોળી.

 • 3

  ચોળો; ઝબ્બો.