ગુજરાતી

માં ચોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોળું1ચોળ2ચોળ3ચોળ4

ચોળું1

વિશેષણ

 • 1

  ચબાવલું.

ગુજરાતી

માં ચોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોળું1ચોળ2ચોળ3ચોળ4

ચોળ2

સ્ત્રીલિંગ

 • 1

  ચોળાની સીંગ.

મૂળ

જુઓ ચોળા

ગુજરાતી

માં ચોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોળું1ચોળ2ચોળ3ચોળ4

ચોળ3

સ્ત્રીલિંગ

 • 1

  ચોળવાની ક્રિયા.

મૂળ

'ચોળવું' ઉપરથી

ગુજરાતી

માં ચોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચોળું1ચોળ2ચોળ3ચોળ4

ચોળ4

વિશેષણ

 • 1

  'રાતું' અને 'લાલ' સાથે 'ખૂબ' એ અર્થમાં.

મૂળ

જુઓ ચોલ =મજીઠ