ચોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસવું-મસળવું.

  • 2

    લાક્ષણિક ચૂંથવું; વારંવાર ઉથલાવવું; બગાડવું.