ચોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતના કાંકરા.

મૂળ

ચોળા ઉપરથી?

ચોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળિયું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાઠિયાવાડી સ્ત્રીઓમાં વપરાતું લાલ કપડું.

મૂળ

'ચોલ' =મજીઠ ઉપરથી